આ કર્મ શું છે? - what is the karma
આમ તો આ સવાલ નો જવાબ ખૂબ સરળ છે માણસ એ કરેલ દરેક કામ તેનું કર્મ છે. અને દરેક કામ નું એક પરિણામ હોય છે, આ પરિણામ સંપૂર્ણપણે આપણા કર્મ પર આધાર રાખે છે. અને દરેક કરેલા કામ પછી તેના પરીણામ ને કોઈ રોકી શકતું નથી. માટે જ તો કહેવાય છે ને કે
"જેસી કરની વેસી ભરની"
"જેવું કરો તેવું ભોગવો"
આપણે આ વાત ને એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ.
કોઈ એક યુનિવર્સિટી માં એક લાયબ્રેરી હતી. જે બપોર ના સમયે પ્રોફેસર અને વિદ્યાર્થીઓથી ભરેલી હતી. અને આ સમયે
એક નવું એડમિશન લીધેલ છોકરો પહેલી વાર યુનિવર્સિટીની લાયબ્રેરીમાં આવે છે. આમ તેમ નજર કરીને જુએ છે અને તેને એક ખાલી જગ્યા દેખાય છે. અને એ જગ્યા ની બાજુમાં એક છોકરી પોતાની બુક વાંચી રહી હતી. છોકરા એ તે જગ્યા ની નજીક બેઠેલી છોકરીની પાસે જઈને છોકરા એ છોકરીને પૂછ્યું: "શું હું તમારી બાજુમાં બેસી શકું છું?
છોકરીએ ખૂબમોટા અવાજે જવાબ આપ્યો: "ના, હું તારી સાથે રાત વિતાવવા નથી માંગતી!"
લાયબ્રેરી ના તમામ વિદ્યાર્થીઓએ એક સાથે તે છોકરા તરફ જોવા લાગ્યા, અને તે છોકરો ખૂબ શરમજનક અવસ્થા માં મુકાઈ ગયો.
છોકરી પોતાની ખુરશી પરથી ઊભી થઈ અને છોકરા પાસે આવી અને ફક્ત એનેજ સંભળાય એવી રીતે કહ્યું કે: "હું મનોવિજ્ઞાન (psychologie) નો અભ્યાસ કરી રહી છુ, અને મને ખબર છે કે તમારી જેવા છોકરા શું વિચારે છે. મને લાગે છે કે હવે તને શરમ આવશે.
આટલું કહીને છોકરી લાયબ્રેરી ના દરવાજા તરફ ચાલવા લાગી, લાયબ્રેરી ના તમામ લોકો એ છોકરા તરફ જોઈ રહ્યા હતા અને અચાનક એ છોકરા એ ખુબ મોટા અવાજ માં તે છોકરી તરફ જોઈને કહ્યું "સંભાળ, 50,000 રૂપિયા એક રાત ના ખૂબ વધારે છે, હુ તો તને નથી જ આપવાનો"
તરત જ લાયબ્રેરીના તમામ લોકો જે સવાલ ભરેલી આંખે છોકરા તરફ જોતા હતા તે છોકરી તરફ જોવા લાગ્યા, અને હવે છોકરી શરમ જનક સ્થિતિ માં મુકાઈ ગઈ
આટલું બોલી ને છોકરો તે છોકરી પાસે આવ્યો અને તેવા જ ધીમાં અવાજમાં કહ્યું"મને લાગે છે કે તમે થોડી વાર પહેલા જે મારી સાથે ખરાબ વર્તન કર્યું તેના માટે તમને દુઃખ લાગે છે. હું કાયદાનો (law) નો અભ્યાસ કરું છું અને હું જાણું છું કે કોઈ વ્યક્તિને કઈ રીતે દોષી સાબિત કરી શકાય."
આટલું બોલી છોકરો લાયબ્રેરી ના દરવાજાથી બહાર નીકળી ગયો.
મેં શરૂઆત માં કહ્યુ તેમ કરેલા કર્મ ના પરિણામ ને કોઈ રોકી શકતું નથી.

Comments
Post a Comment