Tane Jata Joi Panghat Ni Vaate Song Lyrics in gujarati
હે તને જાતા જોઈ પનઘટની વાટે, મારૂ મન મોહી ગયુ,
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારૂ મન મોહી ગયુ,
મારૂ મન મોહી ગયુ, મારૂ મન મોહી ગયુ,
હે તને જાતા જોઈ પનઘટની વાટે, મારૂ મન મોહી ગયુ,
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારૂ મન મોહી ગયુ.
હે.... કેડે કેદોરો ને પગમાં દોરો.... (2)
હે તારા લેહેરીચાની લાલ લાલ ભાતે, મારૂ મન મોહી ગયુ,
હે તારા લેહેરીચાની લાલ લાલ ભાતે, મારૂ મન મોહી ગયુ,
મારૂ મન મોહી ગયુ, મારૂ મન મોહી ગયુ,
હે તને જાતા જોઈ પનઘટની વાટે, મારૂ મન મોહી ગયુ,
હે તારા રુપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન મોહીં ગયું.
હે... બેડલુ માથે ને, મહેંદી ભરી હાથે, (2)
તારા ગાગરની છલકાતી છાંટે. મારૂ મન મોહી ગયુ,
તારા ગાગરની છલકાતી છાંટે. મારૂ મન મોહી ગયુ,
મારૂ મન મોહી ગયુ, મારૂ મન મોહી ગયુ,
હે તને જાતા જોઈ પનઘટની વાટે, મારૂ મન મોહી ગયુ,
હે તને જાતા જોઈ પનઘટની વાટે, મારૂ મન મોહી ગયુ,
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારૂ મન મોહી ગયુ.
હે... રાસે રમતી, ને આંખને ગમતી. (2)
પૂનમની રઢીયાળી રાતે, મારૂ મન મોહી ગયુ,
મારૂ મન મોહી ગયુ, મારૂ મન મોહી ગયુ,
હે તને જાતા જોઈ પનઘટની વાટે, મારૂ મન મોહી ગયુ,
પૂનમની રઢીયાળી રાતે, મારૂ મન મોહી ગયુ,
મારૂ મન મોહી ગયુ, મારૂ મન મોહી ગયુ,
હે તને જાતા જોઈ પનઘટની વાટે, મારૂ મન મોહી ગયુ,
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારૂ મન મોહી ગયુ.
Comments
Post a Comment